મોરબીના યુવા પત્રકાર કેતન પ્રજાપતિની દીકરી ‘રિયા’નો આજે જન્મદિન: શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ

Machhu news morbi

 મોરબીના યુવા પત્રકાર કેતન પ્રજાપતિની દીકરી ‘રિયા’નો આજે જન્મદિન: શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ

મોરબીના જાણીતા અને યુવા પત્રકાર શ્રી કેતનભાઈ પ્રજાપતિની લાડકી દીકરી કુમારી રિયાનો આજે જન્મદિવસ છે. આ શુભ અવસરે પરિવારજનો, સ્નેહીજનો, મિત્રો, પત્રકાર આલમ તથા સામાજિક અગ્રણીઓ દ્વારા રિયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

માસૂમ અને મીઠા સ્વભાવથી સૌના દિલમાં સ્થાન બનાવનાર રિયા પરિવારની લાડકી છે. તેના જન્મદિન નિમિત્તે સૌએ ઈશ્વરને પ્રાર્થના કરી છે કે રિયા હંમેશા તંદુરસ્ત, ખુશહાલ અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે તેમજ શિક્ષણ અને જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરીને પોતાના માતા-પિતા અને મોરબીનું નામ ગૌરવભેર રોશન કરે.

આ ખાસ દિવસે પરિવારજનો, સ્નેહીજનો, પત્રકાર મિત્રો તથા શુભેચ્છકોએ કુમારી રિયાને "હેપ્પી બર્થડે" કહી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ વ્યક્ત કર્યા છે.




Our website uses cookies to enhance your experience. Learn More
Accept !