દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે,

Machhu news morbi

 દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે,

ત્યારે તેમના ભવ્ય સ્વાગત અને કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઇ દવેની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની વિશેષ બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિત સૌરાષ્ટ્ર ઝોનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.




Our website uses cookies to enhance your experience. Learn More
Accept !