*વાંકાનેર તાલુકા ઢુવા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.*

Machhu news morbi

 *વાંકાનેર તાલુકા ઢુવા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.*

વાંકાનેર તાલુકા નવાં ઢુવા ગામે પ્રજાલક્ષી કામગીરી માં આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. તેમ નજીક નાં ગામ જુનાં ઢુવા, નવાં ઢુવા, લાકડધાર, માટેલ, સરતાનપર, રાતાવિડા, વિરપર સહિત નાં નજીક નાં ગામ લૉકૉએ સેવા સેતુ કાર્યક્રમ માં આધાર કાર્ડ સુધારા તેમજ રેશનકાર્ડ, SBI Bank , આરોગ્ય બ્લડપ્રેશર સુગર તેમજ નાની મૉટી બીમારી ચેકઅપ NCD, તેમજ આંગણવાડી દ્વારા મહિલાઓને અપાતી સુવિધાઓ , સહિતના આ કાર્યક્રમમાં મૉટા ભાગનાં લૉકૉએ ભાગ લિધૉ હતૉ. વાંકાનેર તાલુકા નાયબ મામલતદાર સાહેબ રાજવિર સિંહ ઝાલા તેમજ રેવન્યુ તલાટી બ્રિજરાજ સિંહ જાડેજા તેમજ અશ્વિનભાઈ ડાભી રેવન્યુ તલાટી માટેલ તેમજ ઢુવા ગામ ઉપ સરપંચ શ્રી ઇન્દ્રજીત સિંહ ઝાલા  ઢુવા ગામનાં મંત્રીશ્રી લકધીર સિંહ માટેલ ગામ મંત્રીશ્રી ભાવેશભાઈ ડાભી ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મૉરબી ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાંચિયા ઢુવા.



*🌹ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મૉરબી વાંકાનેર પ્રેસ રિપોર્ટર : ગનીભાઈ સિપાઈ🌹*

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !