જય શ્રી ભગવાન દ્વારકાધીશ જય ગૌ માતા જય માલધારી. જય શ્રી ભારત સાથે જાણવાનું કે હવે માલધારી સમાજ એક થાવ અને માલધારી સમાજ ની એકતા બતાવો હવે માલધારી સમાજ ને જાગવાની જરૂર છે...

Machhu news morbi

 

જય શ્રી ભગવાન દ્વારકાધીશ જય ગૌ માતા જય માલધારી. જય શ્રી ભારત સાથે જાણવાનું કે હવે માલધારી સમાજ એક થાવ અને માલધારી સમાજ ની એકતા બતાવો હવે માલધારી સમાજ ને જાગવાની જરૂર છે. 

અને બીજા ને જગાડવાની જરૂર છે અને બીજા ને બતાવાની જરૂર છે હવે માલધારી સમાજ ભરવાડ સમાજ રબારી સમાજ આહીર સમાજ ગઢવી સમાજ હવે આ લોકો માલધારી સમાજ માં સમાવેશ થાય છે માલધારી સમાજે આ બધો કર્યો છે સારી વાત છે પણ હવે એક. તવા ની જરૂર છે અને માલધારી સમાજ ને રાજકારણ માં આવાની ખૂબ જરૂર છે. અને સમાજ. રાજકારણ કરે. કેમ કે માલધારી સમાજ માં કોય નેતા નથી આપડા માલધારી સમાજ માં 05સાંસદ. હોવા જોઈએ અને 6થી 7 ધારાસભ્ય have જાગી જાવ અને તમારા આત્મા ને જગાડો માલધારી પર અત્યાચાર તાય છે અને ખોટા કેસ પણ તાય છે આભાર જય ગૌ માતા જય માલધારી જય શ્રી દ્વારકાધીશ

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !