આજ થી સાડા પાંચ હજાર વર્ષપેલા ગોકુળ મથુરા થી દ્વારકા નો ઠાકરઅને ભરવાડો આવીયા હતા તે વહકતે થરા પર્વિત ભૂમિ પર રક્ષાબંધન ના દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ છે.
આરાધ્ય કરી અનેભગવાન.મહાદેવ ની શિવલિંગ ની સ્થાપના કરવા માં આવી હતી અને ગોવાળો ના નાથ ગ્વાલીનાથ નામ આપીયુ હતું જે પણ ભરવાડ છે અને તેને તેનાજીવનકાળ દરમિયાન શ્રી કૃષ્ણ સ્થાપિત ભગવાન શ્રી ગવાલીનાથ મહાદેવ ના દર્શન નથી કર્યા જે ગોવાળો 5000 વર્ષ જૂની પરમપરા ભૂલી જાય તેનું જીવન થરા ની મુલાકાત લેવીજ જોઈએ. અને હવે આપડા માલધારી સમાજ એટલે કે ભરવાડ સમાજ ની વાત કરીએ તો આજે ભાજપસરકાર ભરવાડ સમાજ ને કોઈ ટિકિટ કે મોટુ પદ આપતી નથી અને આજે ભરવાડ સમાજ ના કોયધારાસભ્ય કે મંત્રી નથી જે અન્યાય છેઆપડા ભરવાડ સમાજ ના જે કિશન ભરવાડ ને ન્યાય મળિયો નથી અને મોટા ભાગ ની ગાયો અને ગૌ માતા આ સરકાર હેથડ ભટકી રયછે આજ કાલ કરતા કિશન ભરવાડ ની દીકરી 05 વર્ષ ની થય તો પણ કિશન ભરવાડ ને ન્યાય નથી મળિયો અને ભરવાડ સમાજ માં દીકરી ના રૂપિયા લેવા એ મોટું પાપ છે જે રૂપિયા લેશે એ મહાપાપી છે અને વિદેશ માં થતૂપશુપાલક ત્યાં ગાયો ગૌ માતા ગૌરવ સાથે રાખે છે ગૌ માતા માટે વિશાળ ગૌચર હોસ્પિટલઆર્થિક સહાય અને પશુપાલન માટે. તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે અને મૂખ્યવાત ત્યાં એક થડે થી બીજા થડે ગાયો લયજવા પોલીસ પોટેકસન મળે છે તંત્ર અલગ રસ્તો આપે છે જિયા કોઈ પણ ગાયો ને તકલીફ ના પડે અને આપડા ભારત માં તો તમને કબર છેઅને આપડે હિંદુત્વવાદી સતાધારી હોય છે જે ગાય ગૌ માતા નામે મત ઉઘરાવી ગયા આ જોવો ગાયમાતા ના કાગળ ની જેમ ચામડા ભેગા કર્યા છે આ કળિયુગ માં આના થી મોટું પાપ કર્યું હોય અને એટલે માલધારી સમાજ અને એમાં ભરવાડ સમાજ જાગવાની જરૂર છે અને બીજા ને જગાડવાની જરૂર છે અને આજે ગુજરાત માં માલધારી સમાજ મોટો સમાજ ગણાય છે જેમાં ભરવાડ રબારી આહીર ગઢવી. હવે જાગી જાવ. ગૌચર ના મુદે આવજ ઉઠાવો. પાણી માટે એવડા માટે આવજ ઉઠાવો અને ગૌ પશુપાલક હોસ્પિટલ માટે આવજ ઉઠાવો અને આજે માલધારી સમાજ એક્ટિવ બનો. અને જે આજે અવાર નવાર માલધારી પર ખોટી ફરિયાદો તાય છે અને માલધારી વડીલો અને દીકરા પર પાંસડ. થી વાર કરે છે અને રાજકારણ થી આપણે ફસાવામાં આવે છે એના માટે એક મજબૂત સંગઠન બનાવો. ભરવાડ સમાજ માટે. કોય પણ ગામ હોય કે કોય પણ સિટી હોય ત્યાં આપડા 05 આગેવાન એવા હોવા જોઈએ કે માલધારી ના દરેક સમસ્યા નું સમાધાન કરી શકે એવા માલધારી સમાજ ના આગેવાનો હોવા જોઈએ. અને એક્ટિવ અને ઇમરજન્સી હોવા જોઈએ જાગો માલધારી સમાજ ને જાગવાની જરૂર છે અને નાનામાં નાના માલધારી ની દરેક મુલાકાત આગેવાનો કરે કે કોઈપણ કામ કાજ હોય એની ટાઈમ ત્યાં હાજર હોય એના માટે દરેક ગામ માં 05 માણસ ની વેકટીય ઇમરજન્સી ટીમ હોવી જોઈએ. જાગો અને તમારા અંદર ના આત્મા ને જગાડો એક થાવ અને હરિમડી ને સપી ને રવો. આપડે માલધારી સમાજ ભોરું વરણ કેવા માં આવે છે આપડે તેર તાહારીયા કેવા માં આવીયે સીએ. જય શ્રી દ્વારકાધીશ જય ગૌ માતા જય માલધારી ભારત માતા ની જય વંદે માતરમ્ જયહિન્દ.
