જય શ્રી દ્વારકાધીશ જય ગૌ માતા જય માલધારી જય ભારત સાથે જાણવાનું કે માલધારી સમાજ. રબારી ભરવાડ. આહીર ગઢવી. આ એક માલધારી સમાજ સમાવેશ થાય છે આ તમામ માલધારી માલધારી ની વાત કરીએ તો ભરવાડ. સમાજ હવે રાજકારણ આવાની ખૂબ જરૂર છે ભરવાડ સમાજ માં 05 ધારાસભ્ય. 2 મંત્રી. અને 03 સાંસદ હોવા જરૂરી છે કેમ કે ભરવાડ સમાજ રાજકારણ આગેવાનો હસે તો બીજા ભરવાડ સમાજ ને આગળ જશે. આપડે ગુજરાત માં હાલ માં ભરવાડ ની પરિસ્થિતિ જોઈએ સીએ. કેમ કે અવાર નવાર. કોય પણ માલધારી પશુધન ચરાવતો હોય કોય પણ જગ્યા પર માલધારી પર કેસ કરવામાં આવે અને. ખોટી રીતે ફાશવામાં માં આવે તૈયાર આપડે કોય પણ રાજકારણ શાહરો લેવો પડતો હોય છે પણ આપડે મન મકમ બનાવી લઈએ આપડે રાજકારણ માં જોડાય એ પછી આપડા ભરવાડ સમાજ નું કામ અને આસન તાય જાય. ભરવાડ માલધારી સમાજ ને કોય મોટું પદ કે ટિકિટ આપતી નથી આ સરકાર અને આ સરકાર હેથડ આ ગાયો અને ગૌ માતા ભટકી રાય છે અને માલધારી પાણી ના અવાડા. ની વાત કરીએ તો આજે પણ અમુક ગામો માં અંવાડા. નથી. અને પશુ ધન પાણી વિના મૃત્યુ પામે છે. જાગો માલધારી સમાજ. એક થાવ રબારી ભરવાડ આહીર ગઢવી એક થાવ અને આ સરકાર નેજુકાવો. આપડા. કોય પણ ગામ માં કામ નથી થતા. આપડે વારમ વાર કોય પણ ગામપંચાયત. હોય તાલુકા પંચાયત હોય જીલ્લા કલેક્ટર જીલ્લા પંચાયત હોય આપડું કામ નથી થતું અને વારમ વાર ધક્કા ખાવા પડતા હોય છે એટલા માટે હવે જાગી જાવ જાગ્યા તૈયાર સવાર. હવે જાગો માલધારી એક તાવ. અને એક્ટિવ બનો અને બીજા માલધારી આગળ લાવો. માલધારી ની વાત કરીએ. તો કોય પણ સમસ્યા હોય અને ટિયા પણ માલધારી કામ તવા જોઈએ એની માટે આપડે મેહનત કરવી પડશે. અને એવી ટીમ બને અને બનાવો માલધારી ગ્રુપ બનાવો કે દરેક ગામ માં આપડા માલધારી આગેવાનો હોય કે દરેક માલધારી નું સોલ્યુશન લાવે અને માલધારી દરેક સમસ્યા નું સમાધાન થાય. પછી ગૌ ચાર. હોય તો ભલે. પછી આવડા કામ હોય તો ભલે. પશુધન હોસ્પિટલ પણ આવનારા સમય માં અને ટૂંક સમય માં આ બધા પ્રશ્ન જલ્દી સોલ્યુશન લાવી છું પણ માલધારી ના સાથ સહકાર. આપજો. માલધારી સમાજ ના દીકરા. આગળ વધો એક્ટિવ તાવ અને બોલો અને આવજ ઉઠાવો. માલધારી દરેક પ્રશ્ન નો હવે ભરવાડ માલધારી સમાજ એક મોટી સંખ્યા માં મીટીંગ કરો તમામ માલધારી ના સંતો. મહતોમાલધારી આગેવાનો. અને માલધારી જાગૃત કર્યે. અને સમાજ માટે એક્ટિવ બનાવીએ. બીજા માટે લોકો કરે છે આપડે કરી લીધું હવે આપડા માલધારી સમાજ માટે કંઈક કર્યે હવે જાગો માલધારી જાગો. ભરવાડ જાગો રબારી. જાગો આહીર જાગો. ગઢવી. હવે તમારા અંદર આત્મા ને જગાડો. જગ્યા તૈયાર. સવાર. આપડે તેર તાહરીયા. કેવાય સીએ. આપડે ધાબરીયૂ વર્ણ. કેવા માં આવે સે આપડે માલધારી નતો છે હવે જાગો જાગી જાવ. જય શ્રી દ્વારકાધીશ જય ગૌ માતા જય માલધારી જય ભારત જય ગરવી ગુજરાત. આભાર.

Machhu news morbi

 


જય શ્રી દ્વારકાધીશ જય ગૌ માતા જય માલધારી જય ભારત સાથે જાણવાનું કે માલધારી સમાજ. રબારી ભરવાડ. આહીર ગઢવી. આ એક માલધારી સમાજ સમાવેશ થાય છે.

આ તમામ માલધારી માલધારી ની વાત કરીએ તો ભરવાડ. સમાજ હવે રાજકારણ આવાની ખૂબ જરૂર છે ભરવાડ સમાજ માં 05 ધારાસભ્ય. 2 મંત્રી. અને 03 સાંસદ હોવા જરૂરી છે કેમ કે ભરવાડ સમાજ રાજકારણ આગેવાનો હસે તો બીજા ભરવાડ સમાજ ને આગળ જશે. આપડે ગુજરાત માં હાલ માં ભરવાડ ની પરિસ્થિતિ જોઈએ સીએ. કેમ કે અવાર નવાર. કોય પણ માલધારી પશુધન ચરાવતો હોય કોય પણ જગ્યા પર માલધારી પર કેસ કરવામાં આવે અને. ખોટી રીતે ફાશવામાં માં આવે તૈયાર આપડે કોય પણ રાજકારણ શાહરો લેવો પડતો હોય છે પણ આપડે મન મકમ બનાવી લઈએ આપડે રાજકારણ માં જોડાય એ પછી આપડા ભરવાડ સમાજ નું કામ અને આસન તાય જાય. ભરવાડ માલધારી સમાજ ને કોય મોટું પદ કે ટિકિટ આપતી નથી આ સરકાર અને આ સરકાર હેથડ આ ગાયો અને ગૌ માતા ભટકી રાય છે અને માલધારી પાણી ના અવાડા. ની વાત કરીએ તો આજે પણ અમુક ગામો માં અંવાડા. નથી. અને પશુ ધન પાણી વિના મૃત્યુ પામે છે. જાગો માલધારી સમાજ. એક થાવ રબારી ભરવાડ આહીર ગઢવી એક થાવ અને આ સરકાર નેજુકાવો. આપડા. કોય પણ ગામ માં કામ નથી થતા. આપડે વારમ વાર કોય પણ ગામપંચાયત. હોય તાલુકા પંચાયત હોય જીલ્લા કલેક્ટર જીલ્લા પંચાયત હોય આપડું કામ નથી થતું અને વારમ વાર ધક્કા ખાવા પડતા હોય છે એટલા માટે હવે જાગી જાવ જાગ્યા તૈયાર સવાર. હવે જાગો માલધારી એક તાવ. અને એક્ટિવ બનો અને બીજા માલધારી આગળ લાવો. માલધારી ની વાત કરીએ. તો કોય પણ સમસ્યા હોય અને ટિયા પણ માલધારી કામ તવા જોઈએ એની માટે આપડે મેહનત કરવી પડશે. અને એવી ટીમ બને અને બનાવો માલધારી ગ્રુપ બનાવો કે દરેક ગામ માં આપડા માલધારી આગેવાનો હોય કે દરેક માલધારી નું સોલ્યુશન લાવે અને માલધારી દરેક સમસ્યા નું સમાધાન થાય. પછી ગૌ ચાર. હોય તો ભલે. પછી આવડા કામ હોય તો ભલે. પશુધન હોસ્પિટલ પણ આવનારા સમય માં અને ટૂંક સમય માં આ બધા પ્રશ્ન જલ્દી સોલ્યુશન લાવી છું પણ માલધારી ના સાથ સહકાર. આપજો. માલધારી સમાજ ના દીકરા. આગળ વધો એક્ટિવ તાવ અને બોલો અને આવજ ઉઠાવો. માલધારી દરેક પ્રશ્ન નો હવે ભરવાડ માલધારી સમાજ એક મોટી સંખ્યા માં મીટીંગ કરો તમામ માલધારી ના સંતો. મહતોમાલધારી આગેવાનો. અને માલધારી જાગૃત કર્યે. અને સમાજ માટે એક્ટિવ બનાવીએ. બીજા માટે લોકો કરે છે આપડે કરી લીધું હવે આપડા માલધારી સમાજ માટે કંઈક કર્યે હવે જાગો માલધારી જાગો. ભરવાડ જાગો રબારી. જાગો આહીર જાગો. ગઢવી. હવે તમારા અંદર આત્મા ને જગાડો. જગ્યા તૈયાર. સવાર. આપડે તેર તાહરીયા. કેવાય સીએ. આપડે ધાબરીયૂ વર્ણ. કેવા માં આવે સે આપડે માલધારી નતો છે હવે જાગો જાગી જાવ. જય શ્રી દ્વારકાધીશ જય ગૌ માતા જય માલધારી જય ભારત જય ગરવી ગુજરાત. આભાર.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !