વહેલી સવારે ભયંકર અકસ્માત

Unknown
વાંકાનેર જીલપરા જકાતનાકા અચાનક સ્ટેરીંગ ગુમાવતા 
ભયાનક અકસ્માત સર્જાયો જેમાં ડિવાઈડર સાથે ટ્રક 
ખુરશી જતા રીક્ષા તેમજ ટ્રાફિક પોલીસ ચોકી ને ભયંકર ઠોકર લાગતા ધરાસાઈ કરી 
સદ્ નસીબે કોઈપણ જાનહાની નથી થઈ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !