રાષ્ટ્રભક્ત અજયભાઈ લોરીયા લાવ્યા નવી ભેટ, તમામ સનાતનો માટે થશે સનાતન નવરાત્રી મહોત્સવ

Machhu news morbi
*"રાષ્ટ્રભક્ત અજયભાઈ લોરીયા લાવ્યા નવી ભેટ, તમામ સનાતનો માટે થશે સનાતન નવરાત્રી મહોત્સવ"*

 મોરબીમાં ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર પાટીદાર નવરાત્રી દ્વારા ગત વર્ષ 21 9 2024 ના રોજ પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે આવતા વર્ષથી તમામ સનાતન માટે પાટીદાર નવરાત્રી જેવું એક અલગ આયોજન કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું એ વચન પૂર્ણ કરવા જઈ રહ્યા છે તો તમામ સનાતનો માટે CNG પંપ ની બાજુમાં મહેન્દ્રનગર ચોકડી મોરબી બે(2) પાસે આયોજન કરેલ છે અને તે નવરાત્રી મહોત્સવ નું નામ પણ સનાતન નવરાત્રી 2025 રાખેલ છે 
તેઓ પાટીદાર નવરાત્રીના આયોજક તથા સેવા એજસંપતિ ફાઉન્ડેશનના ચેરમેન રાષ્ટ્ર ભક્ત એવા અજયભાઈ લોરીયા દ્વારા જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટ...આસિફ ખોરમ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !