વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ભરવાડ કાનાભાઇ ખેતાભાઈ માલધારી નેં ગાય મુત્યુ પામી વિમા કંપની એ વિમો રૂપિયા 40000/ ચુકવ્યા છે.

Machhu news morbi
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ભરવાડ કાનાભાઇ ખેતાભાઈ માલધારી નેં ગાય મુત્યુ પામી વિમા કંપની એ વિમો રૂપિયા 40000/ ચુકવ્યા છે.

દ્રારા દૂધ ભરતા ગ્રાહક જેમનો કોડ નંબર ૧૬૬ મુધવા કાનાભાઈ ખેતાભાઈ ના પશુઓનું શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા વીમા પ્રીમિયમ ભરેલ હતું. મુધવા કાનાભાઈ ખેતાભાઈની ગાયનું મુત્યુ થતાં સરકારી વીમા યોજનામાં પોસ્ટમોર્ટમ કરાવીને ૧૫ દિવસમાં જ વીમો કલેમ્પ કરીને શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્રારા મુધવા કાનાભાઈ ખેતાભાઈને રૂપિયા ૪૦૦૦૦ (ચાલીશ હજાર) વળતર પેટે ચુકવવામાં આવેલ છે.આવો શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપવા રાણેકપર દૂધ મંડળી અને તેની કમિટી તથા કર્મચારી દ્રારા મહેનત રંગ લાવી રહી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !