મોરબી જિલ્લાના પત્રકાર કાળુભાઈ કે પાંચિયાના ડબલ શુભેચ્છા જેવા જન્મદિવસ નિમિત્તે ડબલ શુભેચ્છાઓની વર્ષા!!!
અંગ્રેજી કેલેન્ડર માં આખું વર્ષ પૂરું થાય અને નવા વર્ષની શરૂઆત સાથે સર્વેનું સારું વરસ નીવડે તેવી શુભેચ્છાઓ મિત્રો સર્કલના યુવાનો વૃદ્ધો સંસ્થાના અગ્રણીઓ આગેવાનો વિવિધ રાજકીય નેતાઓ વગેરે આપતા હોય છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરી શિક્ષકો વકીલ ડોક્ટર પોલીસ વગેરે નોકરીયાત થી લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નવા વર્ષે નવા સંદેશ પાઠવવામાં આવે છે એવા સમયે પવિત્ર પત્રકારી ક્ષેત્રે ફરજ ના ભાગે ફરજાના પ્રશ્નોને ઉજાગર કરી પ્રજા સમક્ષ રાખી પ્રજામાં સ્થાન સારું પ્રાપ્ત કરનાર મોરબી જિલ્લાના લોકપ્રિય અખબાર મચ્છુ ન્યૂઝ મૉરબી પેપર આજના આધુનિક યુગમાં પ્રિન્ટમિડિયામાં ટકી રહેવું એ પણ મચ્છુ ન્યૂઝ મૉરબી પ્રાક્ષિક છાપું એ પણ એક ગૌરવ સ્વરૂપે અખબારી વાચક ક્ષેત્રે કહેવાય છે એટલે જ ડબલ શુભેચ્છા સ્વરૂપમાં મોરબી જિલ્લાના પત્રકાર એવા કાળુભાઈ કે પાંચિયા જેવો મિત્ર સ્વભાવના અને પ્રજાલક્ષી પોઝિટિવ વિચારધારી માલધારી સમાજના કાળુભાઈ કે પાંચિયા ના જન્મદિવસ નિમિત્તે નવા વર્ષની સાથે જન્મદિવસની પણ શુભેચ્છાઓ વાચકો મિત્રો વડીલો અને રાજકીય નેતાઓ ઘણીઓ આગેવાનો સહિત પોલીસ તંત્ર વકીલ ડોક્ટર અને પત્રકાર મિત્રો પણ નવા વર્ષની શુભેચ્છા સાથે કાળુભાઈ કે પાંચિયા ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે