÷ જય જલારામ બાપા ÷
નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) કચ્છ થી વીરપુર પદયાત્રા જતાં કનૈયાલાલ ઠક્કર જેવોની આજ રોજ ઉગેડી ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી કરણભાઈ રબારી તેમજ સાથે મિત્રો દ્વારા જગ્યા પર જઈ અને શુભેચ્છા મુલાકાત લીધી હતી ,કનાભાઇ ઠક્કર દેશલપર (ગુંતલી) વિરપુર પદયાત્રા અગાઉ પણ કરી આવ્યા છે આમ તેમની આ પદયાત્રા બીજી વાર ની છે શ્રી જલારામ બાપા કનૈયાલાલ ઠક્કર ને હેમખેમ વિરપુર પોચાડે ને રસ્તા માં કોઈ અરચળ ન આવે તેવી દેશલપર ગુંતલી સર્વ ગ્રામ જનો ની જલારામ બાપા ને પ્રાર્થના
જય જલારામ આવું જગદીશભાઈ દવે જણાવ્યું હતું જય સીયારામ
સ્થળ ÷ દૂધઇ,ભચાઉ- દૂધઇ હાઇવે
રિપોર્ટર: રમજાન રાયમા ઐયર કચ્છ