તારીખ :10/11/2024. સવારે 10 થી 2 વાગ્યા દરમિયાન વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે કેમ્પ.

Machhu news morbi
આગામી તારીખ ૧૦/૧૧/૨૦૨૪ ના રોજ સરકારી હોસ્પિટલ = વાંકાનેર ખાતે એઈમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી મોરબી જિલ્લ નો પ્રથમ મેગા મેડિકલ કેમ્પ (દવા સાથે) નું વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પ માં (૧) મેડિસિન , (૨)હાડકાં , (૩)ફેફસાં , (૪)કાન-નાક-ગળા , (૫)કેન્સર , (૬)આંખ , (૭)બાળરોગ , (૮)સ્ત્રી રોગ , (૯)સર્જરી , (૧૦)ચામડી , (૧૧)એનેસ્થેસિયા ,(૧૨)દાંતના વિભાગો માટે એઈમ્સના ડૉક્ટર્સ દ્વારા સેવા આપવામાં આવસે તો આ સર્વરોગ નિદાન કેમ્પ નો સર્વેને લાભ લેવા અપીલ કરવામાં આવે છે. આ કેમ્પમાં સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે તો સૌ કોઈએ આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે ન્યૂઝ રિપોર્ટ : ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાંચિયા 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !