મોરબીની મિલોની જીવાણીની સૌરાષ્ટ્રની સીનીયર વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી.

Machhu news morbi

મોરબીની મિલોની જીવાણીની સૌરાષ્ટ્રની સીનીયર વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી

મોરબીની મિસ. મિલોની જીવાણી સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમા પસંદગી પામી છે જે BCCI ની તારીખ 17 October થી રમાનારી Senior women’s T20 trophy રમશે. મિલોની જીવાણી મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડેમીમા છેલ્લા 5 વર્ષથી નિશાંત જાની સર પાસે કોચિંગ લે છે ટીમમાં સિલેક્ટ થવા બદલ મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા અને મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના હેડ કોચ નિશાંત સરએ શુભેચ્છા પાઠવી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !