મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર ફાયરીંગમાં એક ને ઇજા.

Machhu news morbi
તા...૨૭-૯-૨૪

મોરબી બ્રેકિંગ મચ્છુ ન્યૂઝ મોરબી 

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર ફાયરીંગમાં એક ને ઇજા
મોરબી ના શનાળા રોડ પર મિત્રો બેઠા હતા ત્યારે એક યુવાન પાસે રહેલ હથિયાર માંથી મિસ ફાયરીંગ થતા બીજા યુવાનને ઇજા નાં સમાચાર 

ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો 

જે હથિયાર હતું તે લાયસન્સ વાળું હતું કે કેમ‌ ? અને ઘટના કેવી રીતે બની ? તે દિશામાં તપાસ શરૂ 

બનાવ ની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે 

રીપોર્ટ...આસિફ ખોરમ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !