વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખેડુતના ખેતરમાં વાવેલ પાક નેં પાણી પાણી ફરી વળ્યા વાવેર બરીને ખાક...
Machhu news morbi
ઑગસ્ટ 31, 2024
કપાસનું વાવેતરમાં મગફળીના વાવેતરમાં એરંડા સૌથી વધારે નુકસાન કપાસમાં નદીકાંઠાના વિસ્તારમાં સૌથી વધારે નુકસાન તો આખા ગામમાં નુકસાન છે બધાના કપા બળી ગયેલ છે સરકારને નુકસાન ની સહાય ચૂકવવા બાબત મારું નામ રોજાસરા વિભાભાઇ ખીમાભાઈ ગામ ભેરડા કોમ્પ્યુટર ઓપરેટર ગ્રામ પંચાયત.