*જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરાદ્વારા ૨૬ અને ૨૮ જુલાઈ એ' દ્રિ દિવસીય એક પેડ માં કે નામ' અતંગૅત કન્યા છાત્રાલય દેવસર માં વૃક્ષારોપણ* તથા જલારામ મંદિર મા ભિક્ષુક ભોજન
જાયન્ટસ ગૃપ બીલીમોરા છેલ્લા ૫૦ વષૅ થી બીલીમોરા તથા આસપાસ તથા આહવા , વાસંદા તાલુકાના ગ્રામ વિસ્તારમાં સમાજના છેવાડાના લોકો માટે સેવાકીય કાર્ય કરે છે . તા.૨૮/૦૭/૨૦૨૪ ના રોજ 'માં કે નામ એક પેડ' કાયૅક્મ અંતરગત હરિ યાળી ગૃપ ટ્રસ્ટ ના સહયોગથી કન્યા છાત્રાલય નાની દેવસર માં ફળાઉ રૉપા ઓનુ કન્યા છાત્રાલય ની વિધૉથીની દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવેલ.જેમાં ગૃપ ના હોદ્દેદારો તથા દેવસર ના સરપંચના પ્રતિનિધી ભગુભાઈ પટેલ તથા જીલ્લા પંચાયત સભ્ય શ્રી પરીમલ પટેલ હાજરી આપી હતી.
તા.૨૯/૦૭/૨૦૨૪ના દિવસે ગૃપ ના સભ્ય શ્રી શૈલેષ પટેલ ની જન્મ દિવસ નિમિત્તે જલારામ મંદિરમાં ૨૫૦ વધુ ભિક્ષુકો ને ભોજન આપવામાં આવ્યું હતું.
ઉપરોકત બન્ને પ્રોજેક્ટ માં પ્રમુખ શ્રી બી. એચ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા. જેમાં ફેડરેશન ડાયરેકટર જા.સુમંતરાય પટેલ, ફેડરેશન ઓફિસર જા.ગિરીશ પટેલ તથા હરિયાળી ગૃપ ટ્રસ્ટ ના પ્રમુખ દિપેશ પટેલ, ડૉ. ભાવેશ દેવતા,ગૃપ ના પૂવૅ પ્રમુખ હરીશભાઈ ટંડેલ ફિરોઝ વરીયાવા. શૈલેષ પટેલ. અશોક પટેલ, નીતિન ગાધી, દેવાગ રાજે તેમજ તા.૨૯\૦૭\૨૦૨૪ ના દિને બીલીમોરા કોળી પટેલે સમાજ બીલીમોરા ના પ્રમુખ રમણભાઈ પટેલ સમાજ ના આગેવાનો હાજરી આપી હતી.