દેવ ભુમિ દ્વારકા જીલ્લાના ભાણવડ નાં ધારાગઢ ગામની સીમમાં થી.

Machhu news morbi
દેવ ભુમિ દ્વારકા જીલ્લાના ભાણવડ નાં ધારાગઢ ગામની સીમમાં થી. 

જામનગર નાં એક પરિવાર ના ચાર લોકો એકી સાથે ઝેરી દવા પીને સામુહિક આપધાત લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી તે પરિવાર જામનગર- ગોકુલ નગર -માધવબાંગ (૧) માં રહેતા હતા નામ અશોકભાઈ જેઠાભાઈ ધુવા તથા લીલુબેન અશોકભાઈ ધુવા-જીગ્નેશભાઈ અશોકભાઈ ધુવા-કિંજલબેન અશોકભાઈ ધુવા નામ નાં ચાર સભ્યો ના ધારાગઢ ફાટક પાસે મુતદ્દે મંળી આવીયા હતા-તેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી-ચારે નાં મુતદ્દે પોસ્ટ મેટમ માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા-આપઘાતનુ કારણ ની તપાસ હાથ ધરવામાં આવી*

*રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !