જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા અને. રોટરી આઈ ઈન્સ્ટીટયુટ નવસારી નાસંયુક્ત ઉપક્રમે.

Machhu news morbi
જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા અને. રોટરી આઈ ઈન્સ્ટીટયુટ નવસારી નાસંયુક્ત ઉપક્રમે. 

વિના મૂલ્યે જુલાઈ માસમાં ત્રીજા ગુરુવારે નૈત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો.* ્ 
.....જાયન્ટસ ગૃપ બીલીમોરા છેલ્લા પચાસ વર્ષ થી બીલીમોરા તથા આજુબાજુના વિસ્તારમાં વિવિધ પ્રકારના સેવાકીય જનસુવિધા ના પ્રોજેક્ટ કરે છે. ૪૭ વરસથી કાયમી ધોરણે હોમીઓપેથી દવાખાનું રાહત દરે ચાલે છે. 
   ગત તા.૨૦/૦૬/૨૦૨૪ને ગુરુવાર ના દિવસ થી સુવર્ણ જંયતિ વષૅ ના.ભાગરૂપે નવસારી રોટરી આઈ.ઈન્સટુયુટ ના સહચોગ થી દર માસના ત્રીજા ગુરુવારે એમ.વી. જાયન્ટસ હોલ કલ્યાણ ચેમ્બર વાકા મહોલ્લા બીલીમોરા માં આરંભ કરવામાં આવેલ ત્યારબાદ જુલાઈ માસના ત્રીજા ગુરૂવારે તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ યોજાયેલા નેત્રરોગ સારવાર શિબિરમાં કુલ ૯૬ આંખો ની તકલીફ ધરાવતા દરદીઓ એ લાભ લીધો. જેમાં ૫૫ દરદી ઓને વિના મૂલ્યે આખ તપાસીને 
 ચશ્મા આપવામાં આપેલ અને ૨૩ દરદીઓને મોતિયા ના ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા.જે ઓ ને વિના મૂલ્યે રોટરી આઈ.નવસારી દ્વારા ઓપરેશન કરાવવા માં આવશે.
....શ્રીમતી લીલા બેન .એમ. શાહ આંખ ની હોસ્પિટલ નવસારી ના નિષ્ણાત ડોક્ટરોની ટીમે સેવા આપી હતી.
   આ કેમ્પમાં જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા ના સુવર્ણ જંયતિ વષૅ ના પ્રમુખ જા.બી.એચ.પટેલ તથા ફેડરેશન ડાયરેક્ટર સુમંતરાય પટેલ તથા ઓફીસર ગિરીશ પટેલ મંત્રી નીરવ ટેલર તથા પ્રોજેક્ટ ચેરમેન હસમુખ પટેલ, તથા પૂવૅ પ્રમુખો ભુપેન્દ્રસિંહ શાહની,ફિરોઝ 
વરીયાવા, યોગેશ પટેલ, તથા સભ્યો અશોક પટેલ, શૈલેષ પટેલ હાજર રહી કેમ્પ ને સફળ બનાવેલ છે. 
  રોટરી આઈ નવસારી ના ડોકટરો તથ તેમની ટીમ અને કેવિન ભાઈ નો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !