જામ ખંભાળીયા નવા વિરમદડ ગામ એક પ્રાંતીય યુવકનું કુવા માં પડી જવાથી મૃત્યુ યુવા નું નામ કૈલાશ -૩૦-વર્ષ જાહેર થયુ છે .યુવક ન કુવા માં પડી જવાથી મૃત્યુ થયેલ છે ખંભાળિયા ફાયર બ્રિગેડટિમ ને જાણ થતાં ઘટનાસ્થળ પર પોહચી ગઈ મૃત દેહ બહાર કાઢવા આવી હતો અને પોલીસ ને સુપ્રત કરેલ પોલીસે આગળની તપાસ હાથધરી.. રિપોર્ટર લખનભાઈ રાણંગા
જામ ખંભાળીયા નવા વિરમદડ ગામ એક પ્રરપ્રાંતી યુવકનું કુવા માં પડી જવાથી મૃત્યુ યુવા નું નામ કૈલાશ -૩૦-વર્ષ જાહેર થયુ છે.
જુલાઈ 02, 2024
Tags