આજરોજ સામાજીક વનીકરણ રેન્જ-દેવભૂમિ દ્વારકા જીલ્લા નાં ભાણવડ-ભરતપુર ગામે વૃક્ષા રોપણ કાર્યકમ યોજવાના આવ્યો.

Machhu news morbi
આજરોજ સામાજીક વનીકરણ રેન્જ-દેવભૂમિ દ્વારકા જીલ્લા નાં ભાણવડ-ભરતપુર ગામે વૃક્ષા રોપણ કાર્યકમ યોજવાના આવ્યો.
સામાજીક વનીકરણ એટલે લોકો માટે,લોકો વડે થતુ વનીકરણ.
સામાજીક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારા ના ડી.સી.એફ સર અરુણકુમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ દ્રારા આર.એફ.ઓ શ્રી કે.એચ.પટેલ દ્રારા ભરતપુર ગામે સરકાર શ્રી ની નવી યોજના પંચરત્ન અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવા મા આવ્યો જેમાં ભરતપુર ગામ  ના સરપંચ શ્રી સુરેશભાઈ આંબલિયા.તલાટી શ્રી સરવૈયા સાહેબ ગામ નાં આગેવાનો,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્કૂલ ના આચાર્ય સાહેબ અને વિદ્યાર્થીઓ તેમજ રેન્જ સ્ટાફ વન રક્ષક એસ.આર વકાતર અને શ્રમયોગી દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.. રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !