એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી એક જાગૃત નાગરીક

Machhu news morbi
એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી એક જાગૃત નાગરીક

*આરોપી* : નિલમબેન જયંતિભાઇ મારુ પો.સ.ઇ., વર્ગ-૩, સૌરભ પોલીસ ચોકી, અડાજણ પોલીસ સ્ટેશન, સુરત શહેર 

*ગુનો બન્યા* : તા.૩૦/૦૬/૨૦૨૪ 

*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૫,૦૦૦/-


*લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૫,૦૦૦/-


*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૫,૦૦૦/-


*ગુનાનુ સ્થળ* : સૌરભ પોલીસ ચોકીમાં, અડાજણ, સુરત 

*ગુનાની ટુંક વિગત* : આ કામના ફરીયાદી અડાજણ વિસ્તારમાં દુકાનો ધરાવી ધંધો કરે છે. તે બાબતે ફરિયાદી વિરુધ્ધમાં પાર્કિંગની અરજી આવેલ જે અરજીની તપાસ આ કામના આરોપી કરતા હોય જે તપાસમાં ફરિયાદી વિરુધ્ધમાં ૨૮૩ મુજબની એફ.આર.આઇ. દાખલ નહી કરવાના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસે રૂ.૫૦૦૦/- લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
 

*ટ્રેપીંગ અધિકારી* : સુ.શ્રી. એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી પો.સ્ટે., સુરત તથા એ.સી.બી. સ્ટાફ

*સુપર વિઝન અધિકારી* શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !