*જામનગર તા.02 જુલાઈ,* જામનગરમાં પીડીએસ- રેશનકાર્ડની લગત સિસ્ટમ માઈગ્રેટ/ મેઈન્ટેનેસ હેઠળ હોવાથી પીડીએસ- રેશનકાર્ડની લગત તમામ સેવાઓ અને વ્યાજબી ભાવની દુકાનોથી જાહેર વિતરણ વ્યવસ્થા આગામી તારીખ 06/07/2024 ના સમયગાળા સુધી બંધ રહેશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જામનગરમાં જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા આગામી તા.06 જુલાઈ સુધી બંધ રહેશે.
જુલાઈ 02, 2024
Tags