MACHHU NEWS MORBI બ્રેકિંગ ન્યુઝ
વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગર નો નવો કીમ્યો ભાવનગર મહુવાના ડીવાયએસપીએ નિષ્ફળ કર્યો છે
દીવ થી સુરત જતી એસ.ટી સ્લીપિંગ બસને રોકીને બસમાંથી વિદેશી દારૂની છ બોટલ પકડી છે. જોકે આ બસમાં મુસાફરો પણ સવાર છે
બુટલેગર નો ઇંગલિશ દારૂની હેરાફેરી કરવા માટેનો નવો પ્રયોગ સફળ થાય તે પહેલા જ પોલીસે નિષ્ફળ કર્યો છે.