જાયન્ટસ ગૃપ બીલીમોરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી.

Machhu news morbi
જાયન્ટસ ગૃપ બીલીમોરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી.
 વિશ્વ પયૉવરણ દિવસ નિમિત્તે આજે બીલીમોરા તથા આજુ બાજુ ના ગામો માં હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ તથા જાયન્ટસ ઓફ ગૃપ બીલીમોરા તથા નગર પાલિકા તથા સામાજિક સેવા સંસ્થા ઓના સંયુક્ત સહકાર થી બીલીમોરા દેસરા રોડ બાલાજી એપાર્ટમેન્ટ સામે ગીતા વન ૬ મોટી સંખ્યામાં વૃક્ષ તથા છોડ નુ વાવેતર કરેલ
આતંલીયા કાવેરી એપાર્ટમેન્ટ પાછળ ૧૦૦ વૃક્ષો નું વાવેતર તથા બીલીમોરા રેલવે સ્ટેશન સામે ગૃપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
     આજ રોજ ૪૦૦૦ થી વધુ છોડ રોપવા નો કાર્યક્રમ અલગ અલગ સાત જેટલા બ્લોક માં વૃક્ષારોપણ યોજવા માં આવ્યો હતો .

    અંતર્ગત આજે સવારે ૮-૩૦કલાક થી હરિયાળી ટ્રસ્ટ તથા સેવા સંસ્થા ના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી વિશ્વ પયૉવરણ દિન ની ઉજવણી કરી હતી.

બીલીમોરા હરિયાળી ગ્રુપ દ્વારા ૧૨૧ ઝાડ ના રોપા ખાતર તથા ચા નાસ્તા ની સુંદર વ્યવસ્થા જલારામ ટ્રસ્ટ બીલીમોરા દ્વારા કરવા માં આવી હતી .
 આ કાયૅક્મ માં હરિયાળી ટ્રસ્ટના જાયન્ટસ ગૃપના પ્રમુખ જા.બી.એચ. પટેલ , ફેડરેશન ડાયરેક્ટર સુમંતરાય પટેલ, ફેડરેશન. ઓફીસર ગિરીશ પટેલતથા પૂર્વ પ્રમુખોશ્રી ઓ હરીશભાઈ ટંડેલ , રાજશ્રી ટંડેલ , ફિરોઝ વરીયાવા મંત્રી નિરવ ટેલર હાજરી આપી હતી‌.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !