તારીખ ૧૯/૦૬/૨૦૨૪ બુધવાર નાં રોજ મહામાયા મેલડી સેવા ટ્રસ્ટ બીલીમોરા દ્વારા શાહ લાલચંદ મોતીચંદ મુખ્ય કુમાર શાળામાં બાલવાડી થી લઈને આઠ ધોરણ સુધી ૨૧૨ જેટલા બાળકોને ૧૦૮૦ જેટલી નોટબુકનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું. જેમાં ટ્રસ્ટના પ્રમુખ જીવણભાઈ સોલંકી (જીવણભાઈ ભગત) તથા બીલીમોરા મેઘવાળ વણકર સમાજ શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ જયરામભાઈ ઝીણાભાઈ સોસા ટ્રસ્ટના સભ્યો હેમંતભાઈ સોલંકી હાર્દિકભાઈ રાણા દિપકભાઈ સોસા. દિલીપભાઈ વણજારા સમીરભાઈ અમિતભાઈ છેત્રણિયા તથા શનિભાઈ sunny sk હાજર રહી કાર્યક્રમ કર્યો હતો
તારીખ ૧૯/૦૬/૨૦૨૪ બુધવાર નાં રોજ મહામાયા મેલડી સેવા ટ્રસ્ટ બીલીમોરા દ્વારા શાહ લાલચંદ મોતીચંદ મુખ્ય કુમાર...
જૂન 21, 2024
Tags