*ફોટો કેપ્શન*
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૧ થી ૧૩ માં 'નિર્મળ ગુજરાત
૨.૦' અને 'સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦' નાં વધુ અસરકારક રીતે અમલ માટે તા.૧૫/૦૬/૨૦૨૪ સુધી “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા" અન્વયે દૈનિક સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અન્વયે આજ તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ નગરપાલિકા