વાંકાનેર શહેર ના ભાટિયા સોસાયટીમાં રહેણાંક મકાન પર વીજળી પડી, જાનહાનિ ટળી.

Unknown
વાંકાનેર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીપુત્રો સહિત તમામ નાગરિકો મેઘરાજાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે સાંજે અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
વીજળીના જોરદાર કડાકાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતુ ત્યારે શહેર નજીક ભાટિયા સોસાયટીમાં એક રહેણાંક મકાન પર વીજળી પડી હોવાના સમાચાર મળ્યા છે  જેમાંવિજળીપડતાંમકાનનીદિવાલોનેનુકશાની તથા ઇલેક્ટ્રિક ઉપકરણોનેનુકશાની પહોંચી હોવાનુંજાણવામળી રહ્યું છે, પરંતુ સદનસીબે આ ઘટનાં કોઈ જાનહાનિ થઈ નથી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !