ઈન્ડિયન લાયન્સ કલબ દ્વારા ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાશે.

Machhu news morbi
તા...૧૯-૬-૨૪

ઈન્ડિયન લાયન્સ કલબ દ્વારા ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાશે

ઈન્ડિયન લાયન્સ કલબ ઓમશાંતિ વિધાલય તથા આરાધના ઈન્સટીટયુટ મોરબી ના સંયુક્ત ઉપક્રમે ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તારીખ ૨૧/૦૬/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ વિશ્વ યોગ દિવસે મોરબી ઓમશાંતિ વિધાલય ખાતે સ્કૂલ ના બાળકો તથા ઈન્ડિયન લાયન્સ કલબ ના સભ્યો અને યોગ આરાધના ઈન્સટીટયુટ ના સભ્યો દ્વારા સંયુક્ત રીતે યોગનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ મા પધારવા મોરબી ની જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે ખાસ નોંધ આ કાર્યક્રમ મા ઈન્ડિયન લાયન્સ કલબ તથા યોગ આરાધના ઈન્સટી ના ટીચરો યોગ કરાવશે યોગ નેટ પાથરણું સાથે લઈને આવવાનું રહેશે સ્થળ ઓમ શાંતિ વિદ્યાલય સરદાર બાગ સામે મોરબી સાવારે ૦૭:૩૦ કલાક થી ૦૮:૦૦ કલાક સુધી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !