કુવાડવા ગામના સસ્કત, નીડર, સમજપ્રેમી,મજબૂત મનોબળ વાળા, કેન્સર જેવી બીમારી ને મ્હાત આપી ને ભાઈ ઓ બેનો ને રોજગારી આપવી એ જ એમના પાછળ ના જીવનનું લક્ષ્ય છે.ને 1000 ભાઈ બેનો ને રોજગારલક્ષી માર્ગદર્શન આપ્યું છે,તેવા
શ્રી દેવિકાબેન મહેતા ને આજના દીવસે
એટલે કે 14,6,2024 ના દિવસે જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા,દેવિકાબેન મનોજભાઇ મહેતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન માં
સામાજિક કાર્યકર તરીકે સેવા આપે છે. દૈવીશક્તિ મહિલા મંડળ કે જેમાં આશરે 500 સભ્ય છે,તે ચલાવે છે ને મહીલા ઓ ને કાય પણ પ્રકાર ના પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવે છે.ને આ દૈવીશક્તિ મહિલા મંડળ ના પોતે પ્રમુખ છે. કુવાડવા મૈન બજાર માં દેવિકા ફેમિલી શોપ ને દેવિકા બ્યૂટી પાર્લર ના ઓનર છે.
મહિલા મંડળ ના પ્રમુખ શ્રી નો જન્મ દિવસ મહિલા મંડળ ની બેનો ખૂબ જ ધામધૂમ થી ઉજવતી હોય છે.રસ ગરબા ને કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો,તેમજ વિવિધ સ્પર્ધા ઓ થી ઉજવતા હોય છે,,,,
પરંતુ TRP જોન રાજકોટ માં બનેલી દુઃખદ ઘટના ને કારણે પ્રમુખ શ્રી દેવિકા બેન મહેતા ના કેવાને કારણે બધા કાર્યક્રમો બંધ રાખી ને મૃતકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવી.ને પ્રભુ આ દિવ્ય આત્માને મોક્ષ આપે ને તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની તાકાત આપે તેવી પ્રાર્થના કરશે...
આવા ઉચ્ચ વિચાર વાળા દેવિકા બેન મનોજભાઇ મહેતા ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુેચ્છાઓ.