શ્રી માધવ એજ્યુકેશન ટ્રસ્ટ હરિપર,ધ્રોલઆયોજીતધ્રોલ તાલુકા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ગામ ખારવા,ધ્રોલ

Machhu news morbi
શ્રી માધવ એજ્યુકેશન ટ્રસ્ટ હરિપર,ધ્રોલઆયોજીતધ્રોલ તાલુકા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ગામ ખારવા,ધ્રોલ
*વિષય: ૯-૬-૨૦૨૪ ના રોજ ખારવા ગામ ખાતે સમૂહ લગ્નના હિસાબ,દાતાઓનું સન્માન તેમજ વિદ્યાર્થી સત્કાર સમારંભ,નવ નિયુક્ત કર્મચારીઓ સન્માન*..
*આજ રોજ નાગબાઈ મંદિર ખારવા ખાતે સમૂહ લગ્ન ૨૯-૨-૨૦૨૪ અંતર્ગત સમૂહલગ્નના હિસાબ,દાતાઓનું સન્માન,કુંવરબાઇના મામેરા અંતર્ગત નવદંપતીઓ ને 24000 નો ચેક, મેરેજ સર્ટિફિકેટ અને સન્માન પત્ર આપવામાં આવ્યા,તેમજ ધોરણ 10,12 ના તેમજ કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ,NEET ની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં અંદાજે ૬૦ થી વધારે વિદ્યાથીઓ હાજર રહેલ.આ વિદ્યાર્થીઓને માધવ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ તેમજ શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તાલુકાના શિક્ષકો મોમભાઈ બી. ટોયટા,રાજુભાઈ બી.બાંભવા, ડો.સુરેશભાઈ સોંડાભાઈ પડસારિયા,નિવૃત્ત શિક્ષક સિંધાભાઈ ઝાપડા,વાલજીભાઈ ઝાપડા મહિલા કોલેજ રાજકોટ,તલાટી મંત્રી રૂપેશભાઈ ટોયટા,નિવૃત્ત આર.એમ.સી.કર્મચારી મંગાભાઈ લાંબરિયા તેમજ ધ્રોલ તાલુકા સમૂહ લગ્ન સમિતિ ખારવા લખમણભાઇ પબાભાઈ બાંભવા,મંગાભાઈ માધાભાઈ લાંબરિયા, રૂડાભાઈ હકાભાઈ વેશરા, મૈશરુભાઈ નથુભાઈ ઝાપડા,સિંધાભાઇ ખોડાભાઇ વરું,વાલજીભાઈ બચુભાઈ ઝાપડા,દેવાભાઇ હઠાભાઈ બાંભવા,ધનાભાઇ મયાભાઈ ઝાપડા,ઘેલાભાઈ કાનાભાઈ ટારિયા, પાંચાભાઈ જીવાભાઈ ચાવડીયા, ભીમાભાઈ ચનાભાઈ મુંધવા,પંકજભાઈ કરશનભાઈ વરૂ,રાણાભાઇ જેઠાભાઈ બાંભવા,ભુરાભાઈ નાગજીભાઈ ટોયટા તથા અન્ય આગેવાનો અને બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હાજર રહ્યા*

*રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !