મોરબી જીલ્લા ના યુવા પત્રકાર અને (R.u Auto Consult ) ઓટોમોબાઇલ ના મેન્ટોર એવા આસિફ ખોરમ જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા.

Machhu news morbi
મોરબી જીલ્લા ના યુવા પત્રકાર અને (R.u Auto Consult ) ઓટોમોબાઇલ ના મેન્ટોર એવા આસિફ ખોરમ જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા 
માનદ પત્રકારિત્વ કરી નીડર અને નિપક્ષ રહી લોકપશ્રોને વાંચા‌ આપતા અને (આર યું ઓટો ) ઓટોમોબાઇલ ના મેન્ટોર નો જન્મદિવસે શુભેચ્છાઓ અભિનંદનનો વરસાદ વરસ્યો.
મોરબી જીલ્લા માં નિડર નિપક્ષ રીતે માનદ પત્રકારિત્વ કરી‌ લોકપશ્રોને વાંચા આપતા અને‌ સામાજીક ધાર્મિક કાર્યક્રમોનું અને‌ (R.u Auto Consult) ઓટોમોબાઇલ લાઇન માં અને કાર ડીલર માં સારું એવું નામ ધરાવતા સુમેળભર્યું વ્યક્તિત્વ અને બહોળુ મિત્ર વર્તુળ સ્વભાવે અત્યંત લાગણીશીલ તેમ કહેતા નકારી શકાય નહી તેની આ‌ વિશેષ સ્વભાવ નૅ‌ લીધે આજે આશિફ ખોરમનો‌ જન્મદિવસે 
તેના જન્મદિવસની ખુશીમા ખ્વાજા ગરીબ નવાઝ અને પરવર દિગાર પાસે દુવાઓ માંગી મનગમતા ભોજન કરી જન્મદિવસ ની‌ ખુશી મનાવી હતી 
(R u Auto Consult )ના મેન્ટોર એવા‌ આશિફભાઈ ના જન્મદિવસ ના દિવસે ગામો-ગામ થી મો નં... ૯૪૨૬૬૧૫૬૫૫....પર સગા-વહાલા , મિત્રો-સૅકલ,નામી-અનામી લોકો તેમજ‌ પોલીસ મિત્રો, ડોક્ટર‌મિત્રો,કાર એસોસિયેશન મિત્રો,સીરામિક-સાથી મિત્રો તેમજ તેના સાથી મિત્રો ઉજ્જેર,આસિફ,રાકેશ,કલ્પેશ,બળદેવભાઈ(પોલીસ),મોબાઈલ નંબર અને‌ રૂબરૂમાં જન્મદિવસ નું ધોધ વરસી રહ્યો છે. 

🎂🎂🎂 Happy Birthday Aasif🎂🎂🎂
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !