મોરબીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ૧૩ વર્ષે રફાળેશ્વર નજીકથી ઝડપાયો.

Machhu news morbi

મોરબીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ૧૩ વર્ષે રફાળેશ્વર નજીકથી ઝડપાયો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ૧૩ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપી ૧૩ વર્ષે રફાળેશ્વર ખાતેથી ઝડપાયો છે.

 મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એ ડીવીઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૧ માં મારમારીના ગુનામાં આરોપી રામનિવાસ શિવરામ રહે રાજસ્થાન વાળો હાલ રફાળેશ્વર ગામ નજીક આવેલ જે.ટી.સી રોડ લાયન્સ ખાતે હોવાની બાતમી મળતા ટીમે રફાળેશ્વર ખાતે તપાસ કરતા આરોપી રામનિવાસ શિવરામ લોલ બિશ્નોઈ મળી આવતા આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !