બીલીમોરા નવસારી જિલ્લા લોકસભા ક્ષેત્રમાં આવતું ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર ખાતે આવેલ વોર્ડ નં ૨ ભાજપ સંગઠનના સક્રિય કાર્યકર્તામહેન્દ્ર ભાઈ જગદીશ ભાઈ સોસા ચૂંટણીના મતદાનને લઈને શ્રેષ્ઠ કામગીરી જોવા મળી હતી બીલીમોરા બુથ ૧૦૭ ની કામગીરી ખૂબ જ ઉત્સાભેર કરતાં જોવા મળ્યા હતા લોકશાહીના આ પવિત્ર પર્વ દરમિયાન મતદાન કરવો એ આપણો અધિકાર અને મતદારોમાં મતદાન માટે જાગૃતતા લાવવી એ પણ આપણી ફરજમાં આવતું હોય છે ત્યારે ભાજપના સક્રિય કાર્યકર્તા મહેન્દ્રભાઈ જગદીશભાઈ સોસા એ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બુથ નંબર 107 પર સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી 50 થી 60 માણસો પોતાના બુથ ઉપર ખડે પગે રહ્યા સાથે પાર્ટી આપેલી કામગીરી ખૂબ જ ઉત્સાહભેર નિભાવી અને પાર્ટી માટે સારું એવું મતદાન કરાવ્યું હતું.
બીલીમોરા નવસારી જિલ્લા લોકસભા ક્ષેત્રમાં આવતું ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર ખાતે આવેલ વોર્ડ નં ૨ ભાજપ
મે 11, 2024
Tags