જાયન્ટ ગ્રુપ ઑફ બીલીમોરા દ્વારા એસ.ટી. ડેપોના. 350 કુર્મચારી ડ્રાઈવર, ડંડક્ટર, વહીવટી સ્ટાફૂને ઉનાળાની.

Machhu news morbi
*જાયન્ટ ગ્રુપ ઑફ બીલીમોરા દ્વારા એસ.ટી. ડેપોના. 350 કુર્મચારી ડ્રાઈવર, ડંડક્ટર, વહીવટી સ્ટાફૂને 
ઉનાળાની કોળઝાળ ગરમીમાં હીટવેવથી બચવા ઈલેક્ટ્રોલેટ પાવડરના પૅકેટનું વિતરણ કરવામાં આવ્યુ.*
જાયન્ટ ગ્રુપ ઑફ બીલીમોરા
ના સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે માનવ કલ્યાણના કાર્યો બીલીમોરા શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે ગ્રૂપના પ્રમુખ જા. પ્રા. બી. એચ. પટેલ અને તેમની ટીમ દ્વારા વિવિધ સ્થળો અને વિવિધ સેવાકિય યોજનાઓથી જાન્યુઆરી માસથી આજદિન સુધી કરતુ આવ્યુ છે. 
તા. ર૨/૦૫/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે બીલીમોરા એસ. ટી. ડેપોમાં ડેપો મેનેજર સુનીતા તબીયાર, 
શ્રી રાકેશભાઈ નાયક, સંગીતાબેન પટેલ, એ ટી આ ઈ. ઓ. એફ. તરાજીયાના સહુકારથી ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે જાયન્ટ વેલફેર ફાઉન્ડેશ, જાયન્ટ ફેડ. ૩એના પૂર્વ- પ્રમુખ જી. વિજયભાઈ બી. પટેલ, યુનિટ-૧ના ડાયરેકટર જા. સુમનભાઈ સી. પટેલ, ફેડરેશન ઑફિસર જા. ગીરીશભાઈ જી. પટેલ, માનદ સહ મંત્રિ જા. હિરલ ટંડલ ખજાનથી જા. ફિરોઝભાઈ વરીઆવા, પૂર્વ પ્રમુખ હરીશભાઈ ટંડેલ, કારોબારી સભ્યો જા. ઉમેશભાઈ મહેતા, જા. શૈલેશભાઈ પટેલ, જા. હેમલભાઈ પટેલ તથા આ પ્રોજેકટ ના દાતા અને સ્ક્રિય સભ્ય જા. મયંકભાઈ ત્રિવેદી તથા કર્મચારીગણની હાજરીમાં સભા યોજાઈ હતી...

ગ્રૂપના પ્રમુખ બી. એચ. પટેલના શાબ્દિક સ્વાગત બાદ જા. વિજભાઈ બી. પટેલે ગ્રૂપની આ સેવાકિય પ્રવૃત્તિ હાથ ઘરવા બદલ તેમજ માનવ કલ્યાણની સેવાકિય પ્રવૃતિઓ કરવા બદલ કોષના પ્રમુખ, સભ્યો તથા દાતાશ્રીઓ ને ધન્યવાદ પાઠવ્યા હતા. કર્મચારી આ ઈલેકટ્રોલટ પાવડરના પેકેટ પોતાની સાથે રાખી ગરમીથી બચવા તેનો ઉપયોગે કરી રાહત અનુભવશે એવી શુભેચ્છા વ્યકત કરી હતી. ૩૬૦ કર્મચારીઓને ઈલોટ્રોલેટ પાવડર પેકેટનું વિતરણ કરવામાં આપ્યું. આનંદમય વાતાવરણમાં કાર્યક્રમ પૂણ થયો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !