વાંકાનેર વિસ્તાર ના આજુબાજુની ઝુપડપટ્ટી તેમજ ગરીબો ને ઈદ ના તહેવાર નિમિત્તે જમવાનુ આપીને ભેદભાવ જોયા વગર si.sarkar ગ્રુપ ના મેન સભ્ય ફેજલ ઇકબાલ બાપુ તેમના si.sarkar ગ્રુપ ના મેમબર તોસિફ ભાઈ માનણસિય, નોફિલ ભાઈ અરબ સાહિલ ભાઈ સંધિ, si.sarkar ગ્રુપ પે ગરીબો સાથે ઈદ મનાવી ને કોમી એકતાની મિસાલ ઊભી કરી.
મચ્છુ ન્યુઝ મોરબીમાં જાહેરાત આપવા માટે સંપર્ક કરો. કાળુભાઈ કે પાંચિયા મો.9913623970