કડી તાલુકાના પંથોડા ગામે હીન્દુ મુસ્લિમ એકતાનુ પ્રતિક રાખીને બે રોજા રાખવા આવ્યા.

Machhu news morbi
કડી તાલુકાના પંથોડા ગામે હીન્દુ મુસ્લિમ એકતાનુ પ્રતિક રાખીને બે રોજા રાખવા આવ્યા.
મહેસાણા જિલ્લા ના કડી તાલુકાના પંથોડા ગામે સેનવા પરીવાર ની દીકરી ઉંમર ૧૫ વર્ષ ની તનુ નામ પ્રિયાબેન પ્રવિણભાઇ ની દીકરી એ ૨૭ અને ૨૮ ના બે રાજા રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી. 

મળતી માહિતી મુજબ કડી તાલુકાના પંથોડા ગામની પ્રિયાબેને હીન્દુ મુસ્લિમ એકતાનુ પ્રતિક રાખીને બે રોજા રાખ્યા હતીઃ જ્યારે પાડોસ મા રહેતા મુસ્લિમ સમાજના ના હાજી ભાઈએ પ્રિયાબેનુ સ્વાગત કર્યું હતું અને ઈનામ રૂપે ફુલ નહીં પણ ફુલની પાંખડી આપી ને સન્માન કર્યું હતું 

  અમદાવાદ બ્યુરો ચીફ અફજલખાન પઠાણ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !