*વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ સરકડીયા ખોડીયાર આશ્રમ મંદિરે ભરવાડ મુંધવા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું.*
વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામેથી ભરવાડ પાંચિયા પરિવાર અરજણભાઇ હિન્દુભાઈ પાંચીયા દ્વારા ઠાકર ભગવાન નાં લગ્ન રુક્ષ્મણી સાથે ગામ રાતાવિડા થી રથ બગી અને ૫૧ ફોરવીલ ગાડીના કાપલા સાથે ઠાકર ભગવાનની જાન જોડીને વાંચતે ગાજતે વાંકાનેર તાલુકાના આણંદ પર પાસે આવેલ સરકડીયા ખોડીયાર આશ્રમ મંદિરે ભાગવત સપ્તાહનો આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ઠાકર ભગવાનની જાન જોડીને વાંચતે ગાજતે પાંચીયા પરિવાર પધાર્યા.
વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામે પાંચીયા પરીવાર દ્વારા ઠાકર ભગવાન નૉ વરધૉડૉ નું આયોજન કરવામાં આવ્યું હતું.
*આયોજક અરજણભાઇ હિન્દુભાઈ પાંચીયા.* સમસ્ત ભરવાડ સમાજ ગુરુ શ્રી પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી ગુરુશ્રી શિવપુરૂજી તેમજ માથક ગામ રાણાબાપા આશ્રમ રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી બાપુ તેમજ કેરાળા રાણીમાં રૂડીમાં ધામ પ્રકાશ ભગત તેમજ વસુંધરા ઠાકર મંદિર ભરત ભગત તેમજ મોરબી મચ્છુ મા જગ્યા કિશનભાઇ ગાડુબાપા ભગત.તેમજ મોરબી જિલ્લા મચ્છુમાં સમૂહ લગ્ન સમિતિ માલધારી સમાજ પ્રમુખ રૈયાભાઈ મુંધવા રાતાવિડા ગામ સરપંચ બાબુભાઈ ચૉથાભાઈ ભરવાડ, ગોરધનભાઈ, ગીડચ ગામ માજી સરપંચ છનાભાઈ હિરાભાઈ પાંચીયા, નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ કચ્છ જૉન પ્રમુખ શ્રી મચ્છુ ન્યૂઝ મોરબી ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાંચીયા, ડાભી બાબુભાઈ નાણભાઈ , ડાભી વિભાભાઈ નાણભાઈ. સંતૉહ મહંતૉ. તમામ મેહમાનૉનુ અને પત્રકાર મિત્રોનુ ફુલ હાર છાલ ઓઢાડીને પાંચીયા પરીવાર દ્વારા ભાવ ભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.