દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશના, રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે પાર્ટી અને વિપક્ષના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. સૌથી પહેલા AAP નેતા આતિશીએ કેજરીવાલની ધરપકડ પર કહ્યું, "અમને સમાયાર મળ્યા છે કે EDએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે.. અમે હંમેશા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. તેઓ દિલ્હીના CM રહેશે. અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અમારા વકીલો SC સુધી પહોંચી રહ્યા છે. અમે આજે રાત્રે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરીશું. આ સાથે જ કેજરીવાલની ધરપકડ પર પક્ષ-વિપક્ષે પ્રતિક્રિયા આપી છે.
કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાયુંવિપક્ષના નેતાઓએ આકરી પ્રતિક્રિયા. આપવાનું શરૂEDએ કેજરીવાલના ઘરે 2 કલાકથી વધુ સમયથી કરી પૂછપરછ.
માર્ચ 21, 2024
Tags