હોમનવસારી ન્યૂઝઆજરોજ અત્રેની સોમનાથ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહપૂ્ર્વક ઉજવણી કરવામાં આવી. આજરોજ અત્રેની સોમનાથ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહપૂ્ર્વક ઉજવણી કરવામાં આવી. Machhu news morbi માર્ચ 06, 2024 આજરોજ અત્રેની સોમનાથ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહપૂ્ર્વક ઉજવણી કરવામાં આવી. વિજ્ઞાન શિક્ષક પ્રિયંકાબેન જયંતીલાલ પટેલના માર્ગદર્શન હેઠળ ધોરણ ૫ થી ૮ નાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ તૈયાર કરી પ્રદર્શન ગોઠવ્યું હતું. કુલ ૫૧ જેટલા પ્રયોગોનું નિદર્શન કરી વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું. સી.આર.સી. કો. ઓર્ડીનેટર શ્રી સચીનભાઈ પટેલે પણ પ્રદર્શનની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. Tags નવસારી ન્યૂઝ વધુ નવું વધુ જૂનું