વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા 51 ફોરવીલ BJP કાર્યકર્તા કાફલા સાથે પરસોતમ રૂપાલા સાહેબનુ ભવ્ય સ્વાગત.

Machhu news morbi
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા 51 ફોરવીલ BJP કાર્યકર્તા કાફલા સાથે પરસોતમ રૂપાલા સાહેબનુ ભવ્ય સ્વાગત.
આજ રોજ કુવાડવા ત્રિમંદિર ખાતે રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા હતા ત્યાંરે તેમનું સ્વાગત કરવા માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વાંકાનેર થી 51 કારના કાફલા સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા અને પરસોતમભાઈ રૂપાલાનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !