બીલીમોરામાં ત્રી-દિવસય યોગા શિબિર નું આયોજન...

Machhu news morbi
*બીલીમોરામાં ત્રી-દિવસય યોગા શિબિર નું આયોજન* 

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત વી. એસ. પટેલ કોલેજ બીલીમોરામાં તારીખ 29-3-2024 થી 31-3-2024માં સવારે 6:30 કલાકે થી 7:30 કલાક સુધી નિઃશુલ્ક શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. શારીરિક તથા માનસિક સ્વસ્થતા માટે યોગનું ખૂબ મહત્વતા હોવાથી તેમજ રોગમુક્ત રહેવા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેને માટે વ્યક્તિએ પાણીની બોટલ નેપકીન તથા યોગ કરવા માટે નું આસન લઈને આવવાનું રહેશે જે વ્યક્તિ યોગ શિબિરમાં ભાગ લેવો હોય તેમને યોગ કોચ શ્રીમતી મનીષાબેન બી. દેવતા (મોબાઈલ નંબર 9408721765) તથા જા. પ્રમુખ પ્રો. બી. એચ. પટેલ મોબાઈલ નંબર 9825663181) ને શિબિર પહેલા નામ નોંધાવવા વિનંતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !