આજરોજ નવયુગ વિદ્યાલય ખાતે બોર્ડ ની પરીક્ષા ના પ્રથમ દિવસે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ને પેન આપી ને શુભકામનાઓ પાઠવી હતી તેમજ વિધાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
બોર્ડ ની પરીક્ષા ના પ્રથમ દિવસે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા
માર્ચ 11, 2024
Tags