સમસ્ત ગુજરાત-રાણંગા (ભરવાડ)-પરિવાર દ્વારા શિવપુરી ધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ ધ્વજા આરોહણ

Machhu news morbi
સમસ્ત ગુજરાત-રાણંગા (ભરવાડ)-પરિવાર દ્વારા શિવપુરી ધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ ધ્વજા આરોહણ તેમાં તા૧૨-૩-૨૦૨૪ મંગળવારના સાંજના.૫ કલાકે રાજકીય આગેવાનો તથા ભરવાડ સમાજ આગેવાનો નું સન્માન સમારોહ ત્યારે બાદ રાત્રી સંતવાણી લોકડાયરો કાર્યક્રમ રાખેલ ત્યારબાદ બીજા દિવસે તા૧૩-૩-૨૦૨૪ બુધવારે સવારના શુભ ચોઘડિયે ધ્વજા ચઢાવવામાં આવે છે.
સમસ્ત રાણંગા પરિવાર દ્વારા તો સમસ્ત રાણંગા પરિવાર ભાઈ તથા બહેનો જોડાશે રંગે ચંગે ડેજે તાલે ભગવાન શ્રી દ્વારકાધીશ ચરણો માં પહોંચશે.
ન્યૂઝ એહવાલ જામનગર પ્રેસ રિપોર્ટર લખનભાઇ રાણગા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !