જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા સ્થાપક પ્રમુખ ની૧૦૦ મી જન્મ જયંતી ની ઉજવણી ખેરગામ ના નવા ગ્રુપની સ્થાપના સાથે કરી
જાયન્ટ્સ ગૃપ ઓફ બીલીમોરા ના સ્થાપક પ્રમુખ સ્વ . એડવોકેટ ચંદુભાઈ કે. મોદી ની ૧૦૦ મી જન્મ જયંતી ના ઉજવણી, પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા ના પ્રમુખ પ્રો. બી. એચ. પટેલ તથા પૂર્વ પ્રમુખ અને સભ્ય એવા એમના સુપુત્ર જા.પંકજભાઈ મોદી અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા ના સૌ હોદ્દેદારો ના અથાગ પ્રયત્નો થી આજે નવુ ગ્રુપ જાયન્ટસ ગૃપ ઓફ ખેરગામ તા. ચીખલી ,સ્પોન્સર કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ખેરગામ ગૃપના નવા મેમ્બરો તથા બીલીમોરા ગૃપના હોદેદારો તથા યુનીટ ૧ ના ફેડરેશન ડાયરેકટર સુમંતરાય પટેલ તેમજ ફેડરેશન ઓફીસર ગિરીશભાઈ પટેલ હાજર રહ્યા હતા.