મૉરબી જીલ્લા ભરવાડ સમાજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્નન સમિતિ દ્વારા ભરવાડ સમાજ પાંચમાં સમૂહ લગ્નન મહોત્સવ યોજાયો.

Machhu news morbi
મૉરબી જીલ્લા ભરવાડ સમાજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્નન સમિતિ દ્વારા ભરવાડ સમાજ પાંચમાં સમૂહ લગ્નન મહોત્સવ યોજાયો.
ભરવાડ સમાજ સમૂહ લગ્નમાં ભરવાડ સમાજ ગુરુગાદી ઝાઝાવાડા દેવ શ્રી ગ્વાલીનાથ મહાદેવની જગ્યા થરા શ્રી 1008 મહા મંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી શિવપુરીજી
તેમજ દ્વારકા થી શ્રી શિવપુરીધામ મહેશપુરીજી શિવપુરીજી તેમજ માથક રાણાબાપા આશ્રમથી શ્રી રતનપુરીજી કેદારપુરીજી તેમજ થાન પાપનારા જગ્યા મહંત શ્રી રૉહિતપુરીજી તેમજ મોરબી મચ્છુ માતાજી જગ્યા શ્રી ગાડુ ભગત બીજલ ભગત ગોલતર . કિશન ભગત ગાડુ ભગત ગૉલતર તેમજ વાંકાનેર કેરાળા જગ્યા મહંતશ્રી લખમણ ભગત. મહંતશ્રી સંભુ ભગત તમામ સંતો માનતો દીપ પ્રાગટ્ય કરી સમુહ લગ્નન મહોત્સવ માં ભરવાડ સમાજ 35 દીકરીયુ દીકરાને પુષ્પ વર્ષા થી આશીર્વાદ આપ્યા.
આ સમૂહ લગ્નમાં ગુજરાતના નામે અનામી ભરવાડ સમાજના આગેવાનો તેમજ સરકારી કર્મચારીઓ તેમજ ભરવાડ સમાજના સમુહ લગ્નન સમિતિના પ્રમુખ તેમજ કમિટી સભ્યો બોહડી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વાંકાનેર ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયા તેમજ શિક્ષક મેવાડા સાહેબ તેમજ ભરવાડ સમાજ સમુહ લગ્ન સમિતિ ના દરેક પ્રમુખ તેમજ કમિટી સભ્યો ભરવાડ સમાજ આગેવાનો ના પુષ્પ ગુંજ ફુલહાર છાલ ઑઢાડી ચિલ્ડ આપીને સંતો માનતો તેમજ રાજકીય આગેવાનો અને ભરવાડ સમાજ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા શ્રી કોઠાવાળા મચ્છુ યુવ સંગઠન સમૂહ લગ્નન સમિતિ પ્રમુખ શ્રી રૈયાભાઈ મેરૂભાઈ મુંધવા ભગત તેમજ સભ્યશ્રીઓનું ભરવાડ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સમસ્ત ભરવાડ સમાજ પાંચમાં સમૂહ લગ્ન મોરબી ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્ન પ્રસંગે દાંડીયા રાસ ભાવેશ ભરવાડ તેમજ રીંકુબેન ભરવાડ ક્રિષ્ના ગ્રુપના સંગાથે સુમધુર કંઠે દેશી ઢોલ ના તાલે લોકગીત ની રમઝટ બોલાવી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !