લાયન્સ ક્લબબીલીમોરા દ્વારા વાસદા મુકામ આવેલ રણછોડજી દાસ ઑઇ હોસ્પિટલમાં 51 જેટલા દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરવામાં આવેલા હતા.

Machhu news morbi
લાયન્સ ક્લબબીલીમોરા દ્વારા વાસદા મુકામ આવેલ રણછોડજી દાસ ઑઇ હોસ્પિટલમાં 51 જેટલા દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરવામાં આવેલા હતા જેમાં કુલ ખર્ચ 91000 થયેલ હતો મુખ્ય દાતા લાયન કલ્પનાબેન ઠક્કર ના પરિવાર તરફથી આ રકમમળેલ હતી તે બદલ લાયન્સ ક્લબ બીલીમોરા એ કલ્પનાબેન ઠક્કરના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનેલ હતો ઉપરોક્ત પ્રસંગ માં ડિસ્ટ્રીક ગવર્નર દિપક પખાલે સુરત થી આવી કાર્યક્રમની શોભા વધારી હતી તથા ઝોન ચેરમેન નેહા દેસાઈ ઉપસ્થિત હતા.
કાર્યક્રમ લાયન્સ ક્લબ બીલીમોરા પ્રેસિડન્ટભરત સોલંકી ના નેજા હેઠળ સારી રીતે પૂર્ણ થયેલ હતો. લાયન્સ ક્લબ બીલીમોરા દ્વારા આવી સેવાકીય પ્રવૃતિઓ થયા જ કરે છે...
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !