વાંકાનેર ના નામદાર મહારાજા અને સાસંદ શ્રી કેસરિદેવસિંજી ના અધ્યક મા તેવો ના વિસ્તાર માથી ૨૨૫ રામ ભક્તો ને અયોધ્યા દર્શન.

Machhu news morbi
વાંકાનેર ના નામદાર મહારાજા અને સાસંદ શ્રી કેસરિદેવસિંજી ના અધ્યક મા તેવો ના વિસ્તાર માથી ૨૨૫ રામ ભક્તો ને અયોધ્યા દર્શન માટે તારીખ ૧૬/૦૨/૨૦૨૪ ના આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફત પ્રસ્થાન કરાવેલ અને સર્વે રામ ભક્તો એ દર્શન નો લાભ લીધેલ.અને તારીખ૨૦/૦૨/૨૦૨૪ ના વહેલી સવારે બધા રામ ભક્તો. 
વાંકાનેર આવેલ ત્યારે વાંકાનેર ના એડવોકેટ અનિરુદ્ધ સિંહ ઝાલા (અનુકાકા)- નરેન્દ્ર મોદી વિચાર મંચ ના મોરબી જિલ્લા અધ્યક્ષ. વાંકાનેર બાર એસોસિયેશન ના પુર્વ પ્રમુખશ્રી.વાંકાનેર તાલુકા ભાજપ લીગલ સેલ ના સંયોજકશ્રી પણ અયોધ્યા દર્શન કરી પરત ફરતા તેવોના મિત્રો દ્વારા ફૂલ હાર અને મીઠા મોઢા કરી ને સ્વાગત કરેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !