*જામ વણથંલી ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા (૧૩)માં સમૂહ લગ્ન મહોત્સવ
માં નું આજરોજ ગોપાલક માલધારી સમૂહ લગ્ન સમિતિ દ્વારા જામવંથલી મુકામે ૧૦૦- દીકરી ઓનાં લગ્ન લખવામાં આવ્યા શાંતિ યજ્ઞ યોજાયો આગામી તા૨૪-૨-૨૦૨૪ શનિવાર નાં (૧૦૦) નવદંપતી લગ્ન માં જોડાશે.
સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે તેની આજથી ભરવાડ સમાજ યુવા મિત્રો તથા ગોપાલક યુવા સંગઠન નાં તમામ સભ્ય દ્વારા તડામાંર ત્યારી ચાલુ.