વાંકાનેર તાલુકા ગૉપાલક સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ભરવાડના 13 માં સમૂહ લગ્ન ભરવાડ સમાજ ની 56 દિકયુનૉ લગ્ન કરવામાં આવી હતાં.
વાંકાનેર તાલુકા ગૉપાલક સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજ ની 56 દિકયુનૉ લગ્ન કરવામાં આવી હતાં. આ સમુહ લગ્નોત્સવ માં માથક થી રાણાબાપા આશ્રમ મહંત શ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી તેમજ મૉરબી મચ્છુ જગ્યા ના કિશન ભગત ગાડુભગત તેમજ
ભારતીય જનતા પાર્ટીના રાજ્ય સભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહજી ઝાલા અને વાંકાનેર ભરવાડ સમાજ 84 ગામ નાત પટેલ ગેલાભાઈ હિન્દુભાઈ ડાભી તેમજ કવાભાઈ ગૉલતર ભરવાડ સમાજ આગેવાન . વાંકાનેર ચીફ ઓફિસર શ્રી ગીરીશભાઈ સરૈયા તેમજ અમદાવાદ વેજલપર બિલ્ડર શ્રી માત્રાભાઈ રેવાભાઇ મુંધવા. તેમજ
આ 13 માં સમૂહ લગ્ન ભૉજન સમારંભના દાતાર શ્રી અરજણભાઇ હિન્દુભાઈ પાંચીયા ગામ રાતાવિરડા તેમજ આ સમૂહ લગ્ન માં ભરવાડ સમાજ ની 5 દિકરીયુ કંકુકંઈના કરનાર માતા પિતા નેં સમૂહ સમિતિ એ અને વાંકાનેર ભરવાડ સમાજે ફૂલ હાર છાલ ઑઢાડી સન્માન કર્યું હતું. તેમજ ભરવાડ સમાજ દેશી લૉકગીત લગ્ન ગીત નૉ ભવ્ય રાસ ગરબાનૉ કાર્યકમ કલાક કાર જુલી આહિર એન્ડ ગ્રુપ રામદેવ સાઉન્ડના સથેવારે દેશી ઢૉલના તાલે ભરવાડના પહેરવેશ માં ભરવાડ સમાજના ભાઈઓ બહેનો ઢોલના તાલે રમી રમીને ધરાણા હતાં. આ વાંકાનેર તાલુકા ગૉપાલક સમૂહ લગ્ન સમિતિ નેં વાંકાનેર માં નહિં પણ સમગ્ર ગુજરાતના પ્રેસ મિડિયા એ નૉધ લિધી હતી.