જામનગરના ધ્રોલ તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા આયોજિત 11 મો સમૂહ લગ્નનત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Machhu news morbi

 આ સમૂહ લગ્નમાં ભરવાડ સમાજની દિકરીયુ ૪૫ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. નવદંપતિઑ નેં સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી પરમ પૂજ્ય સંત શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજી 
તેમજ બાલારામબાપુ સંત શ્રી મૂળવાનાથ ની જગ્યા- બેડ મુ. દ્વારકા વાળા તેમજ માથક રાણા બાપા આશ્રમ રતનપુરીજી ગુરુ શ્રી કેદારપુરીજી તેમજ મોરબી મચ્છુ માં ની જગ્યા કિશન ભગત ગાડુભગત તેમજ પરમ પૂજ્ય શ્રી રામદાસબાપુ- ધુતારપુર મહંત શ્રી લાખાડાડાની જગ્યા - ધુતારપુર તેમજ શ્રી રાણીમાં રૂડીમાં ની જગ્યા- નકલંગધામ રાજકોટ પરમ પૂજ્ય મોહનભગત તેમજ જામનગર સાંસદ શ્રી પુનમબેન માડળ તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ કચ્છ જોન અને મોરબી જિલ્લા કિસાન મોરચા ઇન્ચાર્જ શ્રી અને મચ્છુ ન્યુઝ મોરબી અખબાર ડેલી સોશિયલ મીડિયા તંત્રી શ્રી કાળુભાઈ કે પાંચિયા તેમજ જામનગર જિલ્લા અને ધ્રોલ તાલુકાના ભરવાડ સમાજના રાજકીય આગેવાનો અને ભરવાડ સમાજના નાથ પટેલ આ સમુહ લગ્નમાં ભરવાડ સમાજની દિકરીયુ ૪૫ નેં દીપ પ્રગટાવી પુષ્પ વર્ષાથી નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. ભરવાડ સમાજના સંતો મહંતો તેમજ રાજ્ય આગેવાનોને ફૂલહાર સાલ ઓઢાડી ઢોલ ત્રાસા સામૈયા કરીને સન્માનિત કર્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !